Gujarat High Court PEON Selection List: ગુજરાત હાઇકોર્ટ પ્યુન પરીક્ષા સિલેકશન લિસ્ટ અને જીલ્લા ફાળવણી જાહેર
February 27, 2024
Gujarat High Court PEON Selection List : ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યની નીચલી અદાલતો હસ્તકની પટાવાળા (વર્ગ 4)ની 1499 ખાલી જગ્યાઓ ભરવા માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી જેની પરીક્ષા 09-07-2023ના રોજ યોજવામાં આવેલ હતી.
Gujarat High Court PEON Selection List
જાહેરાત ક્રમાંક | આર.સી./1434/2022 |
પોસ્ટ ટાઈટલ | ગુજરાત હાઇકોર્ટ પ્યુન પરીક્ષા સિલેકશન લિસ્ટ |
પોસ્ટ નામ | Gujarat High Court PEON Selection List |
કુલ જગ્યા | 1400+ |
પરીક્ષા તારીખ | 09-07-2023 |
સત્તાવાર વેબસાઈટ | https://gujarathighcourt.nic.in https://hc-ojas.gujarat.gov.in |
ગુજરાત હાઈકોર્ટ પ્યુન સિલેકશન લિસ્ટ જાહેર
ગુજરાત હાઇકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલ પ્યુન (વર્ગ 4)ની ભરતી માટેની પરીક્ષા તારીખ 09-07-2023ના રોજ યોજાઈ હતી. આ ભરતી માટેનું ફાઈનલ સિલેકશન લિસ્ટ અને જીલ્લા ફાળવણી લિસ્ટ તારીખ 26-02-2024ના રોજ ઓફિશિયલ વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in પર જાહેર કરવામાં આવ્યું હતું.
આ લિસ્ટમાં કુલ 1499 ઉમેદવારોની પસંદગી અને જીલ્લા ફાળવણી કરવામાં આવી છે