ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2024
March 14, 2024
ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2024 : Bhavnagar Municipal Corporation દ્વારા સ્ટેશન ફાયર ઓફિસર, ચીફ ફાયર ઓફિસર અને વિવિધ જગ્યાઓ સીધી ભરતીથી કરવા માટે નિયત નમુનામા OJAS વેબસાઈટ દ્વારા માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2024
પોસ્ટ ટાઈટલ ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2024
પોસ્ટ નામ સ્ટેશન ફાયર ઓફિસર અને અન્ય
કુલ જગ્યા 10
છેલ્લી તારીખ 23-03-2024
અરજી પ્રકાર ઓનલાઈન
Bhavnagart Mahanagarpalika Bharti 2024
ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2024
ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2024
લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ પર તારીખ 08-03-2024 થી તારીખ 23-03-2024 સુધીમાં ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે.
જગ્યાનું નામ કુલ જગ્યા
ગાયનેકોલોજિસ્ટ 1
પીડીયાટ્રીશ્યન 2
ચીફ ફાયર ઓફિસર 1
સ્ટેશન ફાયર ઓફિસર 1
ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ 1
વેટરનરી ઓફિસર 1
ટેકનિકલ આસિસ્ટન્ટ (ઇલેક્ટ્રીકલ) 2
સ્વીમીંગ ઈન્સ્ટકટર 1
કુલ 10
શૈક્ષણી લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા વગેરેની માહિતી માટે સત્તાવાર જાહેરાતમા આપેલ તમામ માહિતી વિસ્તાર પૂર્વક વાંચો.
કોઈપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહિ, ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે.
આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ OJAS વેબસાઈટ ojas.gujarat.gov.in પથી મેળવવાની રહેશે.
ઉમેદવારે નિયત કરેલ ફી તારીખ 26-03-2024, 15:00 કલાક સુધીમાં પોસ્ટ ઓફિસમાં ભરપાઈ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ ના મંજુર ગણવામાં આવશે.
આ ભરતી પ્રક્રિયા બાબતે જરૂર જણાયે પસંદગી સમિતિ દ્વારા મેરીટ આધારિત શોર્ટ લિસ્ટેડ થયેલ ઉમેદવારોને જ લેખિત પરીક્ષામાં બોલાવવામાં આવશે.
સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર અનામત કક્ષાના ઉમેદવારોને ફી, ઉંમર વગેરેમાં છૂટછાટ આપવામાં આવશે.
સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર SC, ST, SEBC અને EWS મહિલા, વિકલાંગ માટેની જગ્યાઓ જે તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે.
વધુ વિગતો માટે ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઈટ www.bmcgujarat.com પરથી જાણકારી મેળવી લેવી.
આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશ્નરશ્રી, ભાવનગર મહાનગરપાલિકા-ભાવનગર જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે.
નોંધ: સત્તાવાર જાહેરાતમાં આપેલ તમામ વિગતો વિસ્તાર પૂર્વક વાંચી ત્યાર બાદ જ ઓનલાઈન અરજી કરવી.